રત્નાકર એવોર્ડ વાપસી બાદ સરધાર સ્વામિનારાયણ મંદિરન
નીલકંઠવર્ણી અંગે મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વચ્ચે થયેલા વિવાદમાં ગુજરાતના અનેક કલાકારોએ સરધાર સ્વામિનારાયણ મંદિર તરફથી આપવામાં આવેલો 'રત્નાકર' એવોર્ડ પરત કર્યો હતો. એવોર્ડ વાપસી બાદ હવે સરધાર સ્વામિનારાયણ મંદિરના સંત ન