Watch Video: ભારતીય સેનાએ પાકિસ્તાની 'BAT'ની ઘૂસણખ
જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસો કરનારું પાકિસ્તાન ફરી એકવાર દુનિયા સામે ખુલ્લું પડી ગયું છે. ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાન બૅટ (બોર્ડર એક્શન ટીમ)ની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. સેનાએ તેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.