PM મોદીએ ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરીને મા નર્મદાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા મૈયાની મહાઆરતી કરીને નર્મદાના નીરના વધામણા કર્યાં છે. પ્રસિદ્ધ ભાગવત કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીની આગેવાનીમાં નર્મદા કાંઠાના 100 વિદ્વાન ભૂદેવોએ વેદોક્ત મંત્રોચ્ચારનું ઉચ્ચારણ કર્યું હતું. અને તે જ વખતે PM મોદીએ