નરેશ અંતાણી લિખિત કલા ગ્રંથ ભાગ -27 નો ભવ્ય લોકાર્
કલાગુરુ જશુભાઈ નાયક અને ચિત્રકાર છગનભાઈ પટેલની પ્રેરણાથી કલા અને કલાકારોના ઉત્થાન માટે કાર્ય કરતી કલા સંસ્થા "કલા પ્રતિષ્ઠાન" દ્વારા પ્રકાશિત ગુજરાતની અમૂલ્ય- ધરોહર ...નરેશ અંતાણી લિખિત કલા ગ્રંથ ભાગ -27 નો ભવ્ય લોકાર્પણ સમારોહ કચ્છની