ભાજપ સરકારના 24 વર્ષમાં ગુજરાતને શું મળ્યું….?, લટ
2020માં ભાજપ ગુજરાતમાં સત્તાના 25 વર્ષ પૂરા થવાની ઉજવણી કરશે. 1995માં ભાજપે સૌ પ્રથમવાર ગરવી ગુજરાતમાં એકલે હાથે સત્તા મેળવી હતી. કેશુભાઇ પટેલને રંગેચંગે ભાજપના પ્રથમ સીએમ બનવાની તક મળી અને હતુ તો સરકારમાં ઠરીઠામ થાય તે પહેલા ખજૂરાહો કાંડનો સામ