Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવુડ અભિનેત્રી દિપિકા પાદુકોણ માટે આ મહિનો ખુશી ભર્યો છે. તાજેતરમાં દીપિકા તેના બોયફ્રેંડ રણવીર સિંહ સાથે લગ્નનું એલાન કરી દીધું છે. હવે એવી ખબર આવી રહી છે કે, દીપિકા પાદુકોણ પ્રથમવાર મિસ્ટર પરફેક્સન આમિરખાન સાથે ટૂંક સમયમા સ્ક્રીન પર નજરે આવશે.
આમિર ખાનની ફિલ્મ ‘મોગલ’માં મુખ્ય અભિનેત્રી તરીકે દીપિકા એંટ્રી લઈ શકે છે. હાલમાં દીપિકા પાદુકોણને આમિર ખાન સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. સુત્રો અનુસાર દીપિકાએ હજુ આ ફિલ્મ માટે સાઈન નથી કરી, પરંતુ આ વાત ચોક્ક્સપણે છે કે, દીપિકા ફિલ્મમાં જોવા મળશ                
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ