Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાસના નેતા હાર્દિક પટેલે વડોદરામાં યુવા રોજગાર સંમેલનને સંબોધતા વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. હાર્દિકે કહ્યું કે સાહેબે(મોદીએ) ગુજરાતના તેમના ચૂંટણી પ્રચારમાં વિકાસ દેખાડવાના બદલે 22 વર્ષના છોકરાની(હાર્દિકની) સીડી દેખાડી. હાર્દિકે મોદીના વિકાસ મોડલની ઝાટકણી કાઢતાં કહ્યું કે ગુજરાતના ગામડાં ખાલી થઈ રહ્યા છે અને માત્ર શહેરો જ સમૃદ્ધ થઈ રહ્યા છે.

Gujarat Election 2022

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.