બીસીસીઆઇની ટી૨૦ લીગ આઇપીએલની ૧૩મી સિઝન માટે કોલકાતા ખાતે ગુરુવારે હરાજી યોજાઇ હતી જેમાં મહત્ત્મ ૭૩ ખેલાડીઓની બોલી લાગી શકે તેમ હતી. લગભગ પાંચ કલાક સુધી ચાલેલી આ હરાજીમાં ૬૨ ખેલાડીઓ વેચાયા હતા અને તેમાં ૩૩ ભારતીય અને ૨૯ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.ફ્રેન્ચાઇઝી ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે ૧૪૦.૩ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.