દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ની રાત્રે થયેલા નિર્ભયા સામૂહિત દુષ્કર્મ કાંડના ચાર દોષિતો મુકેશ સિંહ, અક્ષય કુમાર સિંહ, વિનય શર્મા અને પવન કુમારને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તિહાર જેલ પ્રશાસને તેમને નોટિસ આપીને કહ્યું છે કે, મૃત્યુદંડ વિરુદ્ધ જો સાત દિવસમાં રાષ્ટ્રપતિને દયા અરજી નહીં કરી તો ફાંસીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે જુલાઈમાં જ ચારેયની પુન:વિચાર અરજી ફગાવી દીધી છે. જોકે તેમણે હજી સુધી રાષ્ટ્રપતિને દયાની અરજી કરી નથી. આ આરોપીઓ પાસે છેલ્લો વિકલ્પ છે.