કેન્દ્ર સરકારે પાંચમી ઓગસ્ટે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવ્યા પછી પ્રતિબંધો લાદયા હતા જેને કારણે લોકોનાં અવરજવર પર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોબાઈલ અને લેન્ડલાઈન ફોન સેવા તેમજ ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યા હતા. ૮૪ દિવસનાં બંધને કારણે રાજ્યની ઈકોનોમીને રૂપિયા ૧૦,૦૦૦ કરોડનો ફટકો પડયો છે. રાજ્યના મુખ્ય બજારો તેમજ ટ્રાન્સપોર્ટેશન બંધ રહેતા હજી વેપાર પર માઠી અસરો ચાલુ રહી છે.