દુનિયાના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર સિયાચિનમાં એવલાંચ (બરફનું તોફાન)ની ઝપેટમાં આવવાથી ભારતીય સેનાના બે જવાન શહીદ થઇ ગયા. દક્ષિણી સિયાચિન ગ્લેશિયરમાં 18 હજાર ફુટની ઉંચાઇ પર શનિવારે સેનાની પેટ્રોલિંગ પાર્ટી બરફના તોફાનમાં ફસાઇ ગઇ હતી.