Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવુડના દિગ્ગજ કલાકાર અને જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમીને પુણે-મુંબઇ હાઇવે પર અકસ્માત નડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પુણે-મુંબઇ હાઇવે પર આવેલા ખાલાપુર ટોલ પ્લાઝા નજીક તેમની કાર એક ટ્રક સાથે ટકરાઈ હતી. અકસ્માત સમયે તેમના પતિ જાવેદ અખ્તર પણ સાથે જ હતા, પરંતુ તેમને કોઈ ઈજા પહોંચી નથી. ઘાયલ અભિનેત્રી શબાના આઝમીને એમજીએમ હોસ્પિટલ પનવેલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ