સુપ્રીમ કોર્ટ પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને ઇડીએ દાખલ કરેલા આઇએનએકસ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપી દીધા છે. ૧૦૬ દિવસ પછી ચિદમ્બરમ આજે તિહાર જેલમાંથી બહાર આવી ગયા છે. જો કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતનો આધીન ચિદમ્બરમને જામીન આપ્યા છે. તેઓ કોર્ટની મંજૂરી વગર વિદેશ જઇ શકશે નહીં.