કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ બુધવારે રાજ્યસભામાં એક સવાલનો જવાબ આપતાં કહ્યું હતું તે જો એર ઇન્ડિયાનું ખાનગીકરણ નહીં કરવામાં આવે તો એને ચાલુ રાખવા માટે પૈસા ક્યાંથી આવશે? હાલમાં એર ઇન્ડિયા પ્રથમ શ્રેણીની એરલાઇન છે અને તેથી હજી પણ એને વેચવા કાઢીશું તો બોલી લગાવવાવાળા આવશે. એ સ્પષ્ટ છે કે જો એર ઇન્ડિયાને વેચવામાં નહીં આવે તો ભવિષ્યમાં એનું સંચાલન કરવાનું મુશ્કેલ બની જશે.