સંસદના શિયાળુ સત્ર પહેલા કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે સર્વદળીય બેઠક બોલાવી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, TMC નેતા ડેરેક ઓ બ્રાયન, BSP નેતા સતીશ ચંદ્ર મિશ્રા સહિત તમામ પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. સરકાર દ્વારા બોલાવાયેલી આ બેઠકનું સંચાલન સંસદીય બાબતોના મંત્રી પ્રહલાક જોશી તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન મેઘવાલે કર્યું હતું.