અમેરિકાના ધાર્મિક સ્વાતંત્ર્ય અંગેના પંચ (યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજ્યસ ફ્રીડમ) પંચ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, ભારત સરકારનું પ્રસ્તાવિત નાગરિકતા સુધારા વિધેયક ધાર્મિક સ્વતંત્રતા માટે અત્યંત હાનિકારક છે. જો સંસદના બંને ગૃહો આ વિધેયકને પસાર કરે તો ગૃહમંત્રી અમિત શાહ અને સંબંધિત નેતાઓ સામે પ્રતિબંધ મૂકવાની આ પંચે અમેરિકન સરકારને ભલામણ કરી છે.