નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં અધધધ ખોટ જાહેર કરવાના પગલે અનિલ અંબાણી અને અન્ય ૪ જણે આર.કોમના ડિરેક્ટરપદેથી રાજીનામુ આપી દીધું હતું. બીએસઇને આપેલી નોટિસમાં કંપનીએ જણાવ્યું હતું કે, અનિલ અંબાણી ઉપરાંત રાયના કરાણી, મંજરી કક્કડ અને સુરેશ રંગાચર અને છાયા વીરાણીએ પણ કંપનીના ડિરેક્ટરપદેથી રાજીનામાં આપી દીધાં છે.