2019 લોકસભાની ચૂંટણી પછી પક્ષ પ્રમુખપદ છોડી દેનારા રાહુલ ગાંધીને રિલોંચ કરવાની યોજના કોંગ્રેસ પક્ષ ઘડી રહ્યો હોવાનો અણસાર પક્ષના સિનિયર નેતા એ કે એન્ટનીએ આપ્યો હતો. મિડિયા સાથેની વાતચીત દરમિયાન એન્ટનીએ કહ્યું કે રાહુલ ગાંધી વધુ મજબૂત થઇને પક્ષની જવાબદારી સંભાળી લેશે તેઓ વધુ દ્રઢતાથી પાછા ફરશે. જોકે તે ક્યારે કમ બેક કરશે તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે હજુ એ માટે યોગ્ય સમય પાક્યો નથી.