વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12મી જુલાઈ,2025ના રોજ સવારે લગભગ 11:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શનિવારે રોજગાર મેળાના 16મા સંસ્કરણમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51000 થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું.