મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન રવિવારે સુપ્રીમ કોર્ટે વિપક્ષની અરજી પર સુનાવણી કરી હતી. જસ્ટિસ એન.વી રમના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંદીપ ખન્નાની બેન્ચે સુનાવણી કરી હતી. બેન્ચે આ કેસમાં કેન્દ્ર, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારને નોટીસ આપી છે. કોર્ટે સોલિસિટર જનરલને કહ્યું છે કે, રાજ્યપાલને લખેલો પત્ર કાલે સવારે 10.30 વાગે કોર્ટમાં રજૂ કરજો જેથી તેના આધારે આદેશ આપી શકાય.