નેપાળમાં એક મોટી બસ દુર્ઘટના સામે આવી છે, જેમાં 8 મુસાફરોના સ્થળ પર જ મોત થયા છે. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર, કાઠમંડુ જઈ રહેલી બસ રસ્તામાં જ એક નદીમાં પડી ગઈ. આ દુર્ઘટનાનો શિકાર થયેલી બસમાં લગભગ 34 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી 8 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો હજુ લાપતા છે.