કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે અયોધ્યા ચુકાદાને ભારતના ન્યાયતંત્ર માટે માઇલસ્ટોન સમાન ગણાવ્યો હતો. તેમણે ચુકાદાને આવકારીને દેશના તમામ ધર્મો અને લોકોને શાંતિ, સદ્ભાવના અને એકતા જાળવવા અપીલ કરી હતી. શાહે ટ્વિટ કર્યું હતું કે, શ્રીરામ જન્મભૂમિ અંગે સંર્વસંમતિથી આવેલા ચુકાદાનું હું સ્વાગત કરું છું.