Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યા મામલે દાખલ કરાયેલી પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો ચુકાદો આવી ગયો છે. આ મામલે તમામ પુનર્વિચાર અરજીઓ ફગાવી દીધી છે. બંધ ચેમ્બરમાં પાંચ જજોની બંધારણીય બેંચે 18 અરજીઓ પર સુનાવણી કરી અને તમામ અરજીઓને ફગાવી દીધી. આ મામલે 9 અરજીઓ પક્ષકાર તરફથી જ્યારે 9 અન્ય અરજીકર્તાઓ તરફથી કરવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ