કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે મુંબઇમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં ભાજપ પર પ્રહાર કર્યા હતા અને એવો દાવો કર્યો હતો કે NCPના સભ્યો તૂટવાથી દેવેન્દ્ર ફડણવીસની સરકાર રચાઈ છે. સાથે જ પટેલે કહ્યું કે " અમારા તમામ સભ્યો સંગઠિત છે. એમને કોઇ ખરીદી નહીં શકે. ફડણવીસ સરકાર બહુમતી પુરવાર નહીં કરી શકે. ત્યારબાદ અમારી સરકાર સત્તા પર આવશે."