મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે ભાજપને સમર્થન આપવાના મુદ્દે એનસીપીના ચાચા-ભતીજા શરદ અને અજિત પવાર વચ્ચેનો જંગ રવિવારે ચરમસીમા પર પહોંચ્યો હતો. શરદ પવારે સરકાર રચવા માટે ભાજપને સમર્થન આપવાનો ધરાર ઇનકાર કરતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન કરવાનો કોઇ સવાલ જ પેદા થતો નથી.