જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવામાં આવ્યા પછી બે મહિના બાદ યોજવામાં આવેલી બ્લોક ડેવલમેન્ટ કાઉન્સિલ BDCની ચૂંટણીમાં ભાજપને ૨૮૦માંથી ફક્ત ૮૧ બ્લોક પર જ જીત હાંસલ થઈ છે. ખાસ કરીને ભાજપ વિરુદ્ધ અપક્ષો વચ્ચે મુકાબલો નોંધપાત્ર રહ્યો હતો. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ, પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ કોન્ફરન્સ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.