Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની ભારત ખાતેની ઓફિસો ઉપર સીબીઆઈએ દરોડા પાડયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદેશી ભંડોળ મુદ્દે કાયદા અને નિયમોનો ભંગ થવા બદલ સીબીઆઇની ટીમ બેંગ્લુરૂ અને દિલ્હી ખાતેની ઓફિસોમાં ત્રાટકી હતી. છેલ્લા કેટલાક વખતથી એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની ઓફિસ ઉપર તપાસ એજન્સીઓ દ્વારા વોચ રાખવામાં આવી રહી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ