Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આ દુબઈના ફેસ્ટિવલ સિટીનો ફોટો છે. ગુરુવારે મોડી રાત્રે અહીં ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. લગભગ 25 હજાર લોકો તેમાં સામેલ થયા હતા. જાણકારી મુજબ આ દુબઈની અત્યાર સુધીની સૌથી મોટી ઉજવણી માનવામાં આવી રહી છે. જણાવી દઈએ કે દુબઈ ટુરિઝમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દુબઈ પોલીસે ભારતના રાષ્ટ્રગીતની ધૂન વગાડીને લોકોનો જુસ્સો વધાર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ