આર્થિક મંદીનો સામનો કરી રહેલા દેશના રીઅલ સેક્ટર માટે પેકેજની જાહેરાત કરતાં બુધવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, એફોર્ડેબલ અને મિડલ ઇન્કમ હાઉસિંગ સેક્ટરમાં સ્થગિત થઇ ગયેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે પ્રાથમિકતાના ધોરણે ધિરાણ આપવા માટે સરકાર સ્પેશિયલ વિન્ડોની શરૂઆત કરશે.