સુપ્રીમ કોર્ટે રામ મંદિર બાદ આજે (બુધવારે) વધુ એક મોટો ચુદાદો આપ્યો છે. જેમાં CJI ઓફિસની કામગીરી હવે RTI હેઠળ સમાવેશ કરતો ચુકાદો આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 5 જજની બૅન્ચના આ ચુકાદામાં 3 જજ સમર્થનમાં રહ્યાં જ્યારે 2 જજ વિરોધમાં રહ્યાં.
મહત્વનું છે કે આ ચુકાદા બાદ હવે CJIની ઓફિસ અમુક શરતોની સાથે RTI કાયદા હેઠળ આવરી લેવાશે. જો કે ગોપનીયતા-વિશ્વસનીયતાનો અધિકાર રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રશાંત ભૂષણે CJIની ઓફિસને RTI હેઠળ લાવવાનો તર્ક આપ્યો હતો જેની પાછળનો મુખ્ય હેતુ કામગીરીમાં પારદર્શિતા લાવવાનો હતો. આ ચુકાદા બાદ હવે હાઈકોર્ટનો 2010માં આપેલો ચુકાદો યથાવત્ રહ્યો છે.