પાકિસ્તાન અને ચીન મળીને પીઓકેમાંથી પસાર થતા બિઝનેસ કોરીડોરને આખરી ઓપ આપી ચુક્યા છે અને આગળની કામગીરી પણ શરૂ થઇ ગઇ છે, આ કોરિડોરનો ભારત સતત વિરોધ કરતુ આવ્યું છે, આ પરિસ્થિતિ વચ્ચે હવે અમેરિકા પણ ભારતના સમર્થનમાં આવી ગયું છે અને પાકિસ્તાનની ટીકા કરી છે. પહેલી વખત બિઝનેસ કોરીડોર અંગે અમેરિકાએ મૌન તોડયું છે અને ચીંતા વ્યક્ત કરી છે.