કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું. બિલ રજુ કરવા માટે જે વોટિંગ થયું છે. તેમા 293 વોટ સમર્થનમાં પડ્યા છે જ્યારે 82 વોટ વિરોધમાં પડ્યા. લોકસભામાં આ દરમિયાન કુલ 375 સાંસદોએ વોટિંગ કર્યું. લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરી દેવામાં આવતાની સાથે સંસદમાં હંગામો જોવા મળ્યો. કોંગ્રેસ, TMC સહિત કેટલીક વિપક્ષી પાર્ટીઓ આ બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો. કોંગ્રેસ દ્વારા જણાવામાં આવ્યું કે આ બિલ રજૂ થવું બંધારણની વિરુધ્ધ છે.