નાગરિકતા સંશોધન બિલ અંગે આખરે શિવસેનાએ પલટી મારી છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉધ્ધવ ઠાકરેએ આ મુદ્દે ભાજપને ઘેરતા કહ્યુ છે કે, જ્યાં સુધી બિલ અંગેની કેટલીક સ્પષ્ટતાઓ નહી થાય ત્યાં સુધી બિલ પર શિવસેના કેન્દ્ર સરકારનુ સમર્થન નહી કરે.
ઠાકરેએ કહ્યુ કે શિવસેનાએ નાગરિકતા સંશોધન બિલને લઈને કેટલાક સૂચનો કર્યા છે.અમારી ઈચ્છા છે કે, રાજ્યસભામાં તેના પર ચર્ચા કરવામાં આવે.જેમ કે શરણાર્થી ક્યાં રહેશે, કયા રાજ્યમાં રહેશે....આ બાબતો સ્પષ્ટ કરવામાં આવે.