Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સંશોધન બિલને લઇ વ્યાપક વિરોધ-પ્રદર્શનની વચ્ચે બગડતી કાયદા-વ્યવસ્થાને સંભાળવા માટે અસમના ગુવાહાટીમાં કર્ફ્યૂનો સમયગાળો અનિશ્ચિતકાળ માટે વધારી દીધો છે. સ્થિતિ પર નિયંત્રણ માટે અહીં સેનાની બે ટુકડીઓ તૈનાત કરાઈ છે. અસમના 10 જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. બીજીબાજુ ત્રિપુરામાં પણ વિરોધી પ્રદર્શનોની વચ્ચે અસમ રાઇફલ્સને તૈનાત કરી દીધી છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ