સોમવારે મધરાતે લોકસભામાં ૩૧૧ વિરુદ્ધ ૮૦ મતથી મહત્ત્વાકાંક્ષી સિટિઝનશિપ (સુધારા) બિલને પાસ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આ માટે તમામ સાંસદોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, નાગરિકતા સુધારા ખરડો ભારતની વર્ષો જૂની એકતાની પરંપરા અને માનવીય મૂલ્યોની માન્યતાનું પ્રતીક છે. મોદીએ આ પ્રસંગે ટ્વિટ કર્યું હતું કે, લોકસભામાં સંગીન અને વિસ્તૃત ચર્ચા સાથે સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) બિલને પાસ કરવામાં આવ્યાથી મને આનંદ થયો છે.