કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે નાગરિકતા સુધારા ખરડાને વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે કરવામાં આવેલા મતદાનમાં તેની તરફેણમાં ૩૧૧ મત જ્યારે વિરુદ્ધમાં ૮૦ મત પડયા હતા. અમિત શાહને વડા પ્રધાન મોદીએ અભિનંદન આપ્યા હતા. હવે બુધવારે ખરડો રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. વિપક્ષના તમામ સવાલોના ગૃહપ્રધાને જવાબ આપ્યા.