Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વધુ એકવાર મોટા પાયા પર યૂઝર્સના ડેટા લીક થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ડેટા લીકમાં ફેસબુક, લિન્ક્ડઇન અને ટ્વિટરના પ્રોફાઇલ સામેલ હોવાનું માનવામાં આવે છે. સાઇબર સિક્યોરિટી રિસર્ચર વિન્ની ટ્રોઇઆએ જણાવ્યું છે કે જે સર્વર પર આ ડેટા સ્ટોર કરાયા હતા તે સિક્યોર્ડ નથી. આ સર્વર પર કુલ ૪ટીબી પર્સનલ ડેટા છે જેમાં ૧૨૦ કરોડ લોકોની પર્સનલ ડિટેલ્સ સંગ્રહ થયેલી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ