દિલ્હીની 30 હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે હિંસા ભડકી ઉઠી છે. રિપોર્ટ અનુસાર, અહીં પર પોલીસે ફાયરિંગ કર્યું છે. પોલીસની ફાયરિંગ બાદ વકીલ ભડકી ગયા છે, તેમણે પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી અને ઘણા વાહનોમાં આગ લગાડી દીધી છે. જણાવી દઈએ કે પાર્કિંગને લઈને પોલીસ અને વકીલો વચ્ચે વિવાદ શરુ થયો હતો. હાલમાં ઘણા જિલ્લાની પોલીસને બોલાવી લેવામાં આવી છે. ઝડપમાં એક વકીલ ઇજાગ્રસ્ત થયો છે જેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.