કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલે મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે, "ભાજપે કરોડો રૂપિયાનું ફંડ આતંક સાથે સંડોવાયેલી કંપનીઓ પાસેથી લીધુ છે."
રણદીપ સુરજેવાલે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે, "ફંડ લેવામાં ભાજપનો કમાલ, કરોડો રૂપિયાનું ફંડ એવી કંપની પાસેથી લીધું છે જેના પર દાઉદ ઈબ્રાહિમના સાથી આતંકી ઈકબાલ મિર્ચીની સંપતિની લે-વેચની સાંઠગાંઠના આરોપ છે , શું આજ છે ખોટો 'રાષ્ટ્રવાદ', શું આ ‘દેશદ્રોહ' નથી અમિત શાહજી"