કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ હુસૈન દલવાઈએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને શિવસેનાને સમર્થન આપવાની સલાહ આપી છે. દલવાઈના જણાવ્યા પ્રમાણે પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખરજીના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં શિવસેનાએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. આજે આવી જ રીતે બીજેપીને સત્તાથી બહાર રાખવા માટે કોંગ્રેસે શિવસેનાને સમર્થન આપવું જોઈએ.