ભાજપ ઉમેદવાર કિશન કથોરેએ આજે સવારે જ સ્પીકર પદથી પોતાની ઉમેદવારી પાછી લઈ લીધી હતી. ત્યારબાદ સ્પીકર પદથી તેમનું નામ હટી ગયું હતું અને નાના પટોલેનો સ્પીકર બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો અને નાના પટોલેને બિનહરીફ સ્પીકર તરીકે પસંદ કરાયા હતા. જણાવી દઈએ કે તેમણે વિધાનસભા સ્પીકરનો પદભાર પણ સંભાળી લીધો છે.