આર્િથક મંદીના કારણે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)નું કલેક્શન ઘટી રહ્યું હોવાથી હવે ૫ ટકા GST ધરાવતી ચીજ વસ્તુઓ પર ટેક્સનો દર ૬ ટકા કરવામાં આવે એવી શક્યતા છે. ૧૮ ડિસેમ્બરે GST કાઉન્સિલની મળનારી બેઠકમાં આ વિશે ચર્ચા થશે. એક ટકો GST વધવાથી સરકારને મહિને ૧,૦૦૦ કરોડ રૂપિયાની આવક થશે.