સરકારી તેલ કંપનીઓએ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. નવેમ્બર મહિનાના પ્રથમ દિવસે HPCL, BPCL અને IOC તરફથી જાહેર કરવામાં આવેલા નવા ભાવમાં ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડર (14.2 કિલો)ના ભાવામં 76.5 રૂપિયાનો વધારો કર્યો છે. આ સળંગ ત્રીજો મહિનો છે, જેમાં એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.