ભારતનાં પૂર્વ ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યને મંદીમાં સપડાયેલા દેશનાં અર્થતંત્ર અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ભારત મહામંદી તરફ ધકેલાઈ રહ્યું છે. ઇકોનોમી ICUમાં ડચકા ખાઈ રહી છે. તેમણે મહામંદીમાં ધકેલાતા અર્થતંત્ર અંગે ખતરાની ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે, ઇકોનોમીમાં ટ્વિન બેલેન્સશીટની (TBS)) ક્રાઇસિસ ખતરનાક સ્તરે વધી રહી છે.