ગુજરાતનો દરિયાકાંઠે છેલ્લા 48 કલાકથી તોળાઈ રહેલા ક્યાર વાવાઝોડાનું જોખમ ટળ્યુ છે. દ્વારકાથી આ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાતા ગુજરાતને માથેથી સંકટના ઓળા ઉતરી ગયા છે. ગુજરાતમાં હવે ક્યારનો કહેર નહીં વરસે અને તેને કારણે વરસાદ પણ નહીં આવે કેમ કે, દ્વારકાથી 630 કિમી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું ફંટાયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ક્યારની કોઇ અસર નહીં થાય. છેલ્લા બે દિવસથી ગોંરભાયેલ આકાશ આજે સ્વચ્છ જોવા મળશે.