Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જેએનયૂમાં હિંસા બાદ બોલીવુડ કલાકાર પણ નિવેદનબાજી અને પ્રદર્શનમાં પાછળ નથી. મંગળવારે દીપિકા પાદુકોણ પણ જેએનયૂમાં પહોંચી અને કન્હૈયા કુમાર, આઇશી ઘોષની સાથે પ્રદર્શનમાં સામેલ થઈ હતી. મહત્વનું છે કે જેએનયૂમાં થયેલા હુમલા વિરુદ્ધ ઘણા બોલીવુડના કલાકારો પણ રોડ ઉપર ઉતર્યા છે. આ પહેલા અનુરાગ કશ્યપ, રિચા ચડ્ઢા, સારા અલી ફઝલ, રીમા કાગતી, દીયા મિર્ઝા જેવા ઘણા કલાકારો સામેલ થયા હતા. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ