દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પાર્કિંગના મામલે પોલીસ અને વકીલો વચ્ચે થયેલી તકરાર બાદ સર્જાયેલી મડાગાંઠ વધુ જટિલ બની છે. મંગળવારે દિલ્હીમાં પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ મુખ્યમથક ખાતે ધરણા બાદ બુધવારે વકીલો અને પોલીસ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો હતો. હડતાળ પર ચાલ્યા ગયેલા વકીલોએ દિલ્હીની તમામ લોઅર કોર્ટને બળપૂર્વક બંધ કરાવી હતી.