દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત ભયજનક સપાટી પર પહોંચી ગયું હતું. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૧,૨૦૦ને પાર પહોંચી ગયો હતો. આનંદવિહાર વિસ્તારમાં AQI ૧,૩૫૦, અશોક વિહારમાં ૧૨૯૧ AQI નોંધાયો હતો. સમગ્ર દિલ્હીની વાત કરીએ તો AQI ૧,૧૪૬ સરેરાશ રહ્યો હતો.