પીએમ મોદીએ મંગળવારે દેશમાં બંધારણની સ્વીકૃતિનાં ૭૦મા વર્ષે સંસદનાં સેન્ટ્રલ હોલમાં સાંસદોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ૨૬મી નવેમ્બર ૧૦૪૯નાં રોજ આપણે બંધારણનો સ્વીકાર કર્યો હતો. બંધારણ સ્વીકાર્યાનાં ૭૦ વર્ષમાં ભારતમાં લોકશાહી વધુ મજબૂત બની છે. લોકોએ હવે બંધારણનાં નૈતિક મૂલ્યો જાળવીને દેશનો વિકાસ કરવાનો છે. બંધારણે લોકોને તેમના અધિકારો આપ્યા છે પણ હવે નાગરિકોએ તેમની ફરજો નિભાવવાની છે.