મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયાને આશરે બે અઠવાડિયાનો સમય પસાર થઈ ગયો છે, ભાજપે સરકાર રચવા હજુ સુઈ કોઈ દાવો રજૂ કર્યો નથી ત્યારે આજે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ફડણવીસે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. રાજ્યમાં નવી સરકારની રચનાને લઈ સતત વિલંબ થઈ રહ્યો છે, બીજી બાજુ શિવસેના પણ મુખ્યમંત્રી પદને લઈ કોઈ જ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં દેખાતું નથી.